કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનની તૈયારી ચકાસવા માટે આ ક્વિઝ આપો.
1. કમ્પ્યુટરના પિતા કોને કહેવાય છે?
- (a) એલન ટ્યુરિંગ
- (b) ચાર્લ્સ બેબેજ
- (c) બિલ ગેટ્સ
- (d) ટિમ બર્નર્સ-લી
જવાબ જુઓ
સાચો જવાબ: (b) ચાર્લ્સ બેબેજ
ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની કલ્પના કરી હતી.
2. પ્રથમ પેઢીનાં કમ્પ્યુટરમાં શું વપરાતું હતું?
- (a) ટ્રાન્ઝિસ્ટર
- (b) IC
- (c) વેક્યુમ ટ્યુબ
- (d) માઇક્રોપ્રોસેસર
જવાબ જુઓ
સાચો જવાબ: (c) વેક્યુમ ટ્યુબ
પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ વપરાતી હતી.
3. CPUનો કયો ભાગ ગણતરી અને તાર્કિક કામગીરી કરે છે?
- (a) CU
- (b) ALU
- (c) RAM
- (d) ROM
જવાબ જુઓ
સાચો જવાબ: (b) ALU
ALU એટલે Arithmetic Logic Unit.
4. 1 બાઇટમાં કેટલા બિટ હોય છે?
- (a) 4
- (b) 8
- (c) 16
- (d) 1024
જવાબ જુઓ
સાચો જવાબ: (b) 8
1 બાઇટ = 8 બિટ.
5. વીજળી જતાં કઈ મેમરીનો ડેટા ભૂંસાઈ જાય છે?
- (a) ROM
- (b) હાર્ડ ડિસ્ક
- (c) RAM
- (d) પેન ડ્રાઇવ
જવાબ જુઓ
સાચો જવાબ: (c) RAM
RAM અસ્થાયી (Volatile) મેમરી છે.
6. બેંકના ચેક વાંચવા માટે કઈ ટેક્નોલોજી વપરાય છે?
- (a) OMR
- (b) OCR
- (c) MICR
- (d) બારકોડ
જવાબ જુઓ
સાચો જવાબ: (c) MICR
MICR એટલે Magnetic Ink Character Recognition.
7. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે?
- (a) PARAM 8000
- (b) ADITYA
- (c) CRAY
- (d) SAGA
જવાબ જુઓ
સાચો જવાબ: (a) PARAM 8000
C-DAC એ 1991માં PARAM 8000 વિકસાવ્યું.
8. MS Word માં Ctrl + E નું કાર્ય શું છે?
- (a) Exit
- (b) Center alignment
- (c) Edit
- (d) Email
જવાબ જુઓ
સાચો જવાબ: (b) Center alignment
Ctrl + E લખાણને વચ્ચે ગોઠવે છે.
9. MS Word માં સ્પેલિંગ ચેક માટે કઈ કી વપરાય છે?
- (a) F5
- (b) F7
- (c) F12
- (d) F2
જવાબ જુઓ
સાચો જવાબ: (b) F7
F7 સ્પેલિંગ અને ગ્રામર ચેક માટે છે.
10. PowerPoint માં શરૂઆતથી સ્લાઇડ શો માટે કઈ કી વપરાય છે?
- (a) F5
- (b) F7
- (c) Shift + F5
- (d) Ctrl + M
જવાબ જુઓ
સાચો જવાબ: (a) F5
F5 શરૂઆતથી સ્લાઇડ શો શરૂ કરે છે; Shift + F5 હાલની સ્લાઇડથી.
11. Windows માં કમ્પ્યુટર લોક કરવા કઈ શોર્ટકટ વપરાય છે?
- (a) Win + D
- (b) Win + E
- (c) Win + L
- (d) Alt + F4
જવાબ જુઓ
સાચો જવાબ: (c) Win + L
Win + L સ્ક્રીન લોક કરે છે.
12. WWW ની શોધ કોણે કરી?
- (a) રે ટોમલિન્સન
- (b) ટિમ બર્નર્સ-લી
- (c) ચાર્લ્સ બેબેજ
- (d) વિન્ટ સર્ફ
જવાબ જુઓ
સાચો જવાબ: (b) ટિમ બર્નર્સ-લી
ટિમ બર્નર્સ-લીએ 1989માં વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી.
13. URL નું ફુલ ફોર્મ શું છે?
- (a) Universal Resource Link
- (b) Uniform Resource Locator
- (c) Unique Resource Locator
- (d) Uniform Record Link
જવાબ જુઓ
સાચો જવાબ: (b) Uniform Resource Locator
URL એટલે Uniform Resource Locator.
14. વિશ્વનું સૌથી મોટું WAN કયું છે?
- (a) LAN
- (b) ઇન્ટરનેટ
- (c) ઇન્ટ્રાનેટ
- (d) બ્લૂટૂથ
જવાબ જુઓ
સાચો જવાબ: (b) ઇન્ટરનેટ
ઇન્ટરનેટ વિશ્વનું સૌથી મોટું WAN છે.
15. સાયબર છેતરપિંડીની ફરિયાદ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર કયો છે?
- (a) 100
- (b) 108
- (c) 1930
- (d) 112
જવાબ જુઓ
સાચો જવાબ: (c) 1930
સાયબર ક્રાઇમ માટે 1930 હેલ્પલાઇન છે.
