આ વેબસાઇટનો ઉપયોગ કરીને તમે નીચેના નિયમો સ્વીકારો છો.

ઉપયોગ

  • આ વેબસાઇટની સામગ્રી વ્યક્તિગત અભ્યાસ માટે મફત વાપરી શકાય છે.
  • અમારી પોસ્ટ, ક્વિઝ કે અન્ય સામગ્રી પરવાનગી વગર બીજી વેબસાઇટ, એપ કે પુસ્તકમાં નકલ કરીને પ્રકાશિત કરવી નહીં. પોસ્ટની લિંક શેર કરી શકાય છે.

જવાબદારી

  • વેબસાઇટ પરની માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ નુકસાન માટે અમે જવાબદાર નથી.
  • સત્તાવાર માહિતી માટે હંમેશાં સંબંધિત સરકારી વેબસાઇટ જુઓ.

ફેરફાર

અમે કોઈ પણ સમયે આ નિયમો, વેબસાઇટની સામગ્રી કે સેવાઓમાં ફેરફાર કરી શકીએ છીએ.

કાયદો

આ નિયમો ભારતના કાયદા હેઠળ લાગુ પડે છે.